પ્રક્રિયા scheme $A\xrightarrow{{{k_1}}}B\xrightarrow{{{k_2}}}C$ માટે જો $B$ ના સર્જનનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો $B$ ની સાંદ્રતા ..... દ્વારા આપવામાં આવે છે.
$\left( {\frac{{{k_1}}}{{{k_2}}}} \right)\left[ A \right]$
$\left( {{k_1} - {k_2}} \right)\left[ A \right]$
${k_1}{k_2}\left[ A \right]$
$\left( {{k_1} + {k_2}} \right)\left[ A \right]$
પ્રક્રિયાની આણ્વીકતા એટલે શું ? તેમના પ્રકાર ઉદાહરણથી સ્પષ્ટ કરો.
$2NO_(g) + O_{2(g)} \rightarrow 2NO_{2(g)}$ પ્રક્રિયા પ્રણાલી માટે, કદ એ અચાનક ઘટીને અડધું થાય છે. જો પ્રક્રિયા એ પ્રથમ ક્રમની $O_2$ માટે અને દ્વિતીય ક્રમની $NO $ માટે હોય, તો પ્રક્રિયાનો દર.....
પ્રક્રિયા $RCl + NaOH(aq) \to ROH + NaCl$ માટે વેગ નિયમ , દર $ = {K_1}[RCl]$ દ્વારા આપવામાં આવે છે,તો પ્રક્રિયા વેગ શું હશે?
$2 A+B \rightarrow C+D$ પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યાં છે :
પ્રયોગ | $[ A ] / mol L ^{-1}$ | $[ B ] / mol L ^{-1}$ | $D$ ની બનાવટનો પ્રારંભિક વેગ $/ mol \,L ^{-1} \,min ^{-1}$ |
$I$ | $0.1$ | $0.1$ | $6.0 \times 10^{-3}$ |
$II$ | $0.3$ | $0.2$ | $7.2 \times 10^{-2}$ |
$III$ | $0.3$ | $0.4$ | $2.88 \times 10^{-1}$ |
$IV$ | $0.4$ | $0.1$ | $2.40 \times 10^{-2}$ |
પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો.
એક પ્રક્રિયકના પ્રક્રિયકની સાંદ્રતા ત્રણ ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ $27$ ગણો થાય છે તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?